phone +91-95105 26835

email ncd@ncdindia.org

CSR Mater Class 2024 @ Ahmedabad

Date: 22-09-2024

Last Date: 21-09-2024

event

Starts: 09:00 AM

Ends: 05:00 PM

access_time

Fees: 3500

Location: Ahmedabad

location_on

Training Description

નવજીવન સેન્ટર ફોર ડેવલપમેન્ટ વિકાસના ક્ષેત્રે કાર્ય કરતા કર્મશીલો માટે અમદાવાદ ખાતે યોજાનાર એક દિવસીય વર્કશોપમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવે છે.
=========================
📝 વિષય: CSR માસ્ટર ક્લાસ 2024 @ અમદાવાદ
🗓️ તારીખ: 22મી સપ્ટેમ્બર, 2024, રવિવાર
🕘 સમય: 09:00AM થી 05:00PM (IST)
=========================
🏬 સ્થળ: હોટેલ નાલંદા, અમદાવાદ
=========================
📚 ચર્ચા ના મુદ્દા:

👉CSR ની વ્યવહારુ સમજ, CSR ફંડિંગમાં 12AB, 12A, 80G, FCRAની ઉપયોગિતા અને જરૂરિયાત
👉પ્રોજેક્ટ માટે પ્રપોઝલ રાઈટિંગ પર વિશેષ સમજ
👉CSR અને તેના સિદ્ધાંતોનો વિસ્તૃત પરિચય
👉CSR ફંડ માટે સંસ્થાઓની પાત્રતા અને દસ્તાવેજીકરણ
👉CSR ફંડ પ્રદાન કરતી કંપનીઓને જાણવી અને ઓળખવી
👉CSR ભંડોળની તકો અને ઘણું બધું
=========================
🖱️રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો: https://forms.gle/4W7ijdYaDKSGmZbp7
=========================
🔗 બ્રોશર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો:
https://bit.ly/NCDCSRMasterClassAbad
=========================
💰સહયોગ રાશિ: રૂ. 3500
☎️વધુ માહિતી માટે: 9510526835
=========================
📧 ncd@ncdindia.org
🌐 www.ncdindia.org
👆👆👆👆👆👆👆👆👆👆👆
📲 આ સંદેશને તમારા મિત્ર વર્તુળ, એનજીઓ નેટવર્ક અને એકેડેમિક ફ્રેટરનિટીમાં જાણકારી માટે નિઃસંકોચ ફોરવર્ડ કરી શકો છો. 
💐💐💐💐💐💐💐💐💐💐💐

Name of Bank: The Mehsana Urban Co-Op Bank Ltd
Account Holder: NCD Education LLP
Current Account Number: 00261101000186
IFS Code: MSNU0000026
Branch: Kherva, Mehsana
Account Type Current
  • Participants need to pay registration fees, well in advance to confirm seat in workshop / conference / summit.
  • E-Invoice // E-Receipt will be sent to you in 2 working days.
  • Fee once paid will not be refunded in any circumstances. However, a substitute name can be accepted.
  • After payment please fill up the online registration form with all require detail.

Featured Opportunity

Featured Scheme

Featured Donor